ઉષ્મા પ્રસરણ
Q.1-> સમાન ધાતુના બે સળિયાની લંબાઈ L અને આડછેદની ત્રિજ્યા r જુદી જુદી છે પરંતુ તેના એક છેડા સમાન ઊંચા તાપમાને રાખવામાં આવે તો કયા સળીયામાં 1 s માં ઉષ્મા વધારે વહન પામે ? ( SCRA - 2000)
A) L = 2 m , r = 4 cm
B) L = 4 m, r = 8 cm Right Answer
C) L = 4m , r = 4 cm
D) L = 8 m, r = 8 cm
Q.2-> ....... પ્રક્રિયામાં ઉષ્માના પ્રસરણ માટે ગુરુત્વાકર્ષણ જરૂરી. (IIT 1992)
A) ઉષ્માવહન
B) ઉષ્માનયન Right Answer
C) પ્રવાહીને પાત્રમાં ફેરવવા
D) વિકિરણ
Q.3-> પદાર્થની ઉત્કલન ગુપ્ત ઉષ્મા હંમેશા ....... છે .
A) ફ્યુઝનની ગુપ્ત ઉષ્મા કરતાં વધારે Right Answer
B) સબ્લીમેશનની ગુપ્ત ઉષ્મા કરતાં વધારે
C) સબ્લીમેશનની ગુપ્ત ઉષ્મા જેટલી
D) ફ્યુઝનનીગુપ્ત ઉષ્મા કરતી ઓછી
Q.4-> ગરમ પદાર્થમાંથી ઉત્સજાંતા ઉષ્મીય વિકિરણની ઝડપ ...... હોય છે .
A)
B)
C)

D)
Right Answer
Right Answer
0 comments:
Post a Comment