Q-1. 1.00 મોલલ જલીય દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થનો મોલ અંશ છે ...
A) 0.1770
B) 0.0177 Right Answer
C) 0.0344
D) 1.7700
Solution
1 મોલલ દ્રાવણ એટલે 1000 ગ્રામ દ્રાવકમાં દ્રવ્ય પદાર્થનો 1 મોલ ઓગળેલ હોય .
Q-2. બેન્ઝિન દ્રાવકમાં એસીટીક એસિડનો આભાસી અણુભાર શું મળે છે ?
A) 30
B) 60
C) 180
D) 120 Right Answer
Solution

બેન્ઝિન દ્રાવકમાં એસિટીક એસિડ દ્રિવઅણુમાં પરિણામે છે .
Q-3 ૩૦૦k તાપમાને નીચેનામાંથી ક્યાં દ્રાવણના બાષ્પ દબાણમાં સૌથી વધુ ઘટાડો થશે ?
A)
Right Answer
Right Answer
B) 

C)
ફિનોલ
ફિનોલ
D)
સુક્રોઝ
સુક્રોઝ
Solution
ની સંખ્યા
ત્મક ગુણધર્મમી સાંદ્રતા
આ કીમત અન્ય સાથે સરખાવતા સૌથી વધુ છે .આથીબાષ્પદબાણમાં સૌથી વધુ ઘટાડો થશે .
ત્મક ગુણધર્મમી સાંદ્રતા
આ કીમત અન્ય સાથે સરખાવતા સૌથી વધુ છે .આથીબાષ્પદબાણમાં સૌથી વધુ ઘટાડો થશે .
0 comments:
Post a Comment